<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

અફઘાનિસ્તાનનો પાકિસ્તાન પર વળતો પ્રહાર: ડ્યુરન્ડ લાઇન પર સૈન્ય મથકોને બનાવ્યા નિશાન: ડ્રોન અને મિસાઈલોનો વરસાદ : જુઓ વિડીયો

અફઘાનિસ્તાને પાકિસ્તાન વિરુદ્ધ મોટી સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, અફઘાનિસ્તાને ડ્યુરન્ડ લાઇન (Durand Line) પાસે આવેલા પાકિસ્તાની સૈન્ય કેન્દ્રો અને સ્થાપનો પર વળતા પ્રહાર (retaliatory strikes) કર્યા છે. આ હુમલા બાદ પાકિસ્તાન માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

(12:04 AM IST)