<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

પીએમ મોદીની બે દિવસીય ઈઝરાયેલ મુલાકાત સંપન્ન: તેલ અવીવ એરપોર્ટ પર ભાવભીની વિદાય : જુઓ વિડિઓ

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાની બે દિવસીય ઈઝરાયેલની મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફરવા રવાના થયા છે. તેલ અવીવ એરપોર્ટ પર ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના પત્ની સારા નેતન્યાહુએ પીએમ મોદીને ઉષ્માભર્યું સન્માન આપીને વિદાય આપી હતી. વીડિયોમાં પીએમ મોદી વિમાનમાં ચડતા પહેલા મહાનુભાવોને મળી રહ્યા છે અને હાથ હલાવીને સૌનું અભિવાદન ઝીલી રહ્યા છે.

(12:30 AM IST)