<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

ઝેરી રસાયણોની અસર ૨૦ પેઢીઓ સુધી વારસામાં ઉતરી શકે છે

ખેતીમાં વપરાતી ફૂગનાશક દવાઓની આડઅસર કલ્પનાતીત ભયાનક

 

ખેતીમાં વપરાતી ફૂગનાશક દવાઅોની આડઅસર કેટલી ભયાનક હોઈ શકે છે તેનો ઍક ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો છે. 
ઉંદરો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિન્ક્લોઝોલિન નામના ફૂગનાશકના સંપર્કને કારણે જનીનોમાં ઍવા ફેરફાર થાય છે જે સતત વીસ પેઢીઅો સુધી ચાલુ રહે છે. 
આ ઝેરી તત્વની અસરને કારણે આવનારી પેઢીઅોમાં કિડનીની બીમારી, પ્રજનન ક્ષમતામાં ઘટાડો અને જન્મ સમયે જાટિલતાઅોનું પ્રમાણ વધારે જાવા મળ્યું છે. 
આ અભ્યાસ ચેતવણી આપે છે કે પર્યાવરણમાં ભળતા રસાયણો માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભવિષ્યની અનેક પેઢીઅોના સ્વાસ્થ્યને જાખમમાં મૂકી રહ્ના છે.(૩૮.૩૦)

(10:59 AM IST)