હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
ઇસ્લામાબાદમાં અફઘાનિસ્તાને કરેલા હવાઈ હુમલામાં મુનીરના સલાહકારનું મોત
અફઘાન વાયુસેનાએ દાવો કર્યો હતો કે, તેમણે ઇસ્લામાબાદ, નૌશેરા, જમરુદ અને એબોટાબાદમાં લશ્કરી મથકોને નિશાન બનાવ્યા

અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેણે પાકિસ્તાની લશ્કરી મથકો પર હવાઈ હુમલા કર્યા હતા. આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા કાબુલ, કંદહાર અને પક્તિયામાં કથિત હવાઈ હુમલાના વળતા જવાબમાં કરવામાં આવી હતી. અફઘાન વાયુસેનાએ દાવો કર્યો હતો કે, તેમણે ઇસ્લામાબાદ, નૌશેરા, જમરુદ અને એબોટાબાદમાં લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતા.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
