હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 28th February 2026
અંતે ઈરાન ઉપર ઈઝરાયલે હુમલો શરૂ કર્યો : તહેરાનમાં પ્રચંડ વિસ્ફોટો

જેરૂસેલામ પોસ્ટના અહેવાલ મુજબ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ઈરાન ઉપર આヘર્યજનક હુમલો શરૂ કરી દીધો છે : સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે : ઈઝરાયલમાં તમામ નાગરીકોને સાવચેતી રાખવાની ઈમરજન્સી ચેતવણી આપવામાં આવી છે : નાગરીકોને નજીકના સલામત સ્થળે રહેવા પણ કહેવાયુ છે : ઈરાન મીડીયાના અહેવાલ મુજબ તહેરાનમાં ભારે વિસ્ફોટો સંભળાઈ રહ્યા છે
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
