હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 28th February 2026
ટ્રમ્પનો 'નોબેલ એટેક': ૨૦૨૫થી અત્યાર સુધી સોમાલીયા ઈરાન ઈરાક વેનેઝુએલા સીરિયા નાઈજીરીયા સહિત અનેક દેશો પર સૈન્ય હુમલા: અને તોય નોબેલ શાંતિ પુરસ્કાર જોઈએ છે !!

વોશિંગ્ટન: વર્ષ ૨૦૨૫માં સત્તા સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે "નોબેલ એટેક્સ" અભિયાન હેઠળ વિશ્વના અનેક દેશોમાં સૈન્ય હસ્તક્ષેપ તેજ કર્યો છે. જાન્યુઆરી ૨૦૨૫માં યમનથી શરૂ થયેલી આ કાર્યવાહી બાદ ફેબ્રુઆરીમાં સોમાલિયા, માર્ચમાં ઇરાક અને જૂન ૨૦૨૫માં ઈરાન પર હુમલા કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બરમાં વેનેઝુએલા અને ડિસેમ્બરમાં સીરિયા તેમજ નાઇજીરિયાને નિશાન બનાવાયા હતા. હવે ફેબ્રુઆરી ૨૦૨૬માં ફરી એકવાર ઈરાન પર ભીષણ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે, જેનાથી વૈશ્વિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
