હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 28th February 2026
ઈરાનનો પણ પ્રચંડ પ્રહાર: પ્રથમ દિવસે જ ૪૬૦ લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી: યુએસ સૈન્ય મથકો અને ઈઝરાયેલના સંરક્ષણ મથકોને નિશાન બનાવાયા: યુદ્ધ લાંબુ ચાલશે

તેહરાન: અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાને "ઓપરેશન એપિક ફ્યુરી" સામે મોટું વળતું આક્રમણ કર્યું છે. ઈરાની સૈન્ય દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ૪૬૦ લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી છે. આ હુમલામાં યુએસ સૈન્ય મથકો અને ઈઝરાયેલના સંરક્ષણ મથકોને નિશાન બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ભીષણ મિસાઇલ મારો સૂચવે છે કે આ યુદ્ધ લાંબુ ચાલી શકે છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
