<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ભારતના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ એરલાઇન્સને ઈરાન, ઇઝરાયેલ, લેબનોન, યુએઈ, સાઉદી અરેબિયા સહિત ૧૧ દેશોના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ૨ માર્ચ સુધી ન કરવા સલાહ આપી

ભારતીય એરલાઇન્સ પર અસર: એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ તેમની મધ્ય પૂર્વની તમામ કામગીરી અટકાવી દીધી છે. દિલ્હી-તેલ અવીવ ફ્લાઇટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે તિરુચિરાપલ્લી-દુબઈ ફ્લાઇટને અધવચ્ચેથી પરત બોલાવી લેવામાં આવી હતી.

 

ડી જી સી એ ની એડવાઈઝરી: ભારતના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ એરલાઇન્સને ઈરાન, ઇઝરાયેલ, લેબનોન, યુએઈ, સાઉદી અરેબિયા સહિત ૧૧ દેશોના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ૨ માર્ચ સુધી ન કરવા સલાહ આપી છે.

 

(10:25 PM IST)