News of Sunday, 1st March 2026
બહેરીનની રાજધાની મનામામાં ધુમાડાના ગોટેગોટા: ઈરાનના મોટાપાયે ડ્રોન હુમલા
અમેરિકન પાંચમા નૌકાદળના હેડકવાટર અને સૈન્ય મથકોને નિશાન બનાવાયા

બહેરીનની રાજધાની મનામામાં આકાશ ધુમાડાથી ભરાઈ ગયું છે કારણ કે ઈરાને અમેરિકન નૌકાદળના પાંચમા કાફલાના મુખ્યાલય પર ડ્રોન અને મિસાઈલ હુમલા તેજ કર્યા છે.
ઈરાને બહેરીનમાં આવેલી મહત્વની સૈન્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાઇટ્સને પણ નિશાન બનાવી હોવાના અહેવાલો છે.
વૈશ્વિક સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર, મનામાના આર્થિક કેન્દ્ર પાસે ભારે આક્રમણ જોવા મળ્યું છે જેના કારણે બહેરીનમાં જનજીવન પ્રભાવિત થયું છે.
અમેરિકન ડિજિટલ મીડિયા આ હુમલાઓને ઈરાનની મોટી ઉશ્કેરણી ગણાવી રહ્યું છે.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
