<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

મનુષ્‍યમાં અંતિમ શ્વાસ સુધી પક્કડ રહે છે. એક અર્થમાં આ વાત સ્‍વાભાવિક છે. કારણ કે મનુષ્‍યને જેમાં મૂલ્‍ય દેખાય છે, તેને તે પકડી રાખે છે. સામાન્‍યતઃ લોકોએ જીવનનું સમગ્ર મૂલ્‍ય ધન, પદ અને પ્રતિષ્ઠામાં આરોપ્‍યું છે. લોકોનો પરમાત્‍મા ધન છે. માટે તેઓ ધનને પકડે છે.

તમે જ્‍યાં તમારા પરમાત્‍માને આરોપિત કરો છો ત્‍યાં તમારી પક્કડ હોય છે. તમારા માટે પરમાત્‍મા એટલે સુખ!

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(1:32 PM IST)