News of Monday, 2nd March 2026
RSS સર સંઘ ચાલક મોહન ભાગવત 2 દિવસ ગુજરાત મુલાકાતે : બુધવારે સવારે હેડગેવાર ભવન પહોંચશે
સાંજે 4:45 કલાકે વડતાલ સ્વામિનારાયણ મંદિર દર્શન કરી સંતો સાથે મુલાકાત કરશે: ગુરુવારે જેતલપુર દ્વિશતાબ્દી મહોત્સવ કાર્યકમમાં હાજરી આપશે

RSS સર સંઘ ચાલક મોહન ભાગવત 2 દિવસ ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. મોહન ભાગવત 4 ફેબ્રુઆરીએ સવારે 10:30 કલાકે હેડગેવાર ભવન પહોંચશે. સાંજે 4:45 કલાકે વડતાલ સ્વામિનારાયણ મંદિર દર્શન કરી સંતો સાથે મુલાકાત કરશે,. અમદાવાદ હેડગેવાર ભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને સંઘ સાથે જોડાયેલા લોકોની સાથે મુલાકાત કરશે, મોહન ભાગવત તા,5ને ગુરુવારે જેતલપુર દ્વિશતાબ્દી મહોત્સવ કાર્યકમમાં હાજરી આપશે, સંઘના વડા. સાંજે 4 કલાકે અમદાવાદથી રવાના થશે
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
