હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 8th March 2026
અમેરિકાના સેન્ટકોમ દ્વારા પણ ઈરાનમાં એરસ્ટ્રાઈક: બેલેસ્ટિક મિસાઈલ સિસ્ટમના કમાન્ડ સેન્ટરો ઉડાવ્યા
યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા જારી કરાયેલા ફૂટેજમાં ઈરાનમાં બેલેસ્ટિક મિસાઈલ ફોર્સના કમાન્ડ-એન્ડ-કંટ્રોલ ટ્રેઇલર્સ પર હુમલાની પુષ્ટિ કરી

નવી દિલ્હીઃ અમેરિકાના સેન્ટકોમ દ્વારા પણ ઈરાનમાં એરસ્ટ્રાઈક: બેલેસ્ટિક મિસાઈલ સિસ્ટમના કમાન્ડ સેન્ટરો ઉડાવ્યા લીધી છે. આ મામલે યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા જારી કરાયેલા ફૂટેજમાં ઈરાનમાં બેલેસ્ટિક મિસાઈલ ફોર્સના કમાન્ડ-એન્ડ-કંટ્રોલ ટ્રેઇલર્સ પર હુમલાની પુષ્ટિ થઈ છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા મોડી રાત્રે હુમલાના નવા ફૂટેજ જારી કરવામાં આવ્યા છે. આ ફૂટેજમાં ઈરાનમાં આવેલા કેટલાક અજાણ્યા ટ્રેઇલર્સ પર અમેરિકી દળો દ્વારા કરવામાં આવેલા હુમલાઓ દર્શાવવામાં આવ્યા છે.
એવું માનવામાં આવે છે કે આ ટ્રેઇલર્સ ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ ફોર્સના કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સિસ્ટમ અથવા તેના સપોર્ટ એસેટ્સ હતા, જેને અમેરિકી સેનાએ ચોક્કસ નિશાન બનાવીને નષ્ટ કરી દીધા છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
