<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

આજના મહત્‍વના સમાચારો ઉડતી નજરે

 

*    ઇરાન- અમરેકી યુદ્ધની ગુજરાતમાં અલંગના શિપ બ્રેકિંગ યાર્ડને પણ પહોંચી અસર

*    દિલ્‍હીમાં સીએમ ભુપેન્‍દ્રભાઇ પટેલે નરેન્‍દ્રભાઇ સાથે કરી મુલાકાત

*    અમરેલીમાં ૫ વર્ષના બાળકને શિકાર કરનાર સિંહણ પાંજરે પુરાઇ

*    ભારતમાં હવાઇ મુસાફરી પર ઇરાન યુદ્ધની અસરઃ એર ઇન્‍ડીયા દ્વારા ફયુઅલ સરચાર્જ વધારવા નિર્ણય

*       અમેરિકામાં પ૦ વર્ષે ખુલશે ઓઇલ રિફાઇનરીઃ રિલાયન્‍સ કરશે રોકાણઃ ટ્રમ્‍પની જાહેરાત 

(3:34 PM IST)