હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 14th March 2026
અફઘાનિસ્તાનનો પાકિસ્તાન પર વળતો પ્રહાર: પાકિસ્તાનના એક પછી એક મહત્વપૂર્ણ અને સ્ટ્રેટેજિક લોકેશન્સ નિશાના પર
નિષ્ણાતોના મતે અફઘાનિસ્તાન પર હુમલો કરવો પાકિસ્તાનને ઘણો ભારે પડી રહ્યો છે

પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા હુમલાનો અફઘાન દળોએ આકરો જવાબ આપ્યો છે. અફઘાનિસ્તાન હવે પાકિસ્તાનના એક પછી એક મહત્વપૂર્ણ અને સ્ટ્રેટેજિક લોકેશન્સને નિશાન બનાવી રહ્યું છે. આ વળતા પ્રહારથી પાકિસ્તાનની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સરહદ પર તણાવ એટલો વધી ગયો છે કે પાકિસ્તાની દળો માટે રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે અફઘાનિસ્તાન પર હુમલો કરવો પાકિસ્તાનને ઘણો ભારે પડી રહ્યો છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
