હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 14th March 2026
ગૂગલ મેપ્સમાં મોટો અપગ્રેડઃ ૫ નવા આશ્ચર્યજનક ફીચર્સ લોન્ચ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી મેપ્સ હવે વધુ સચોટ અને ઉપયોગી બનશે, જેનાથી લોકોની રોજિંદી મુસાફરી વધુ સરળ બનવાની પૂરેપૂરી સંભાવના

નવી દિલ્હી,તા.૧૪: ટેક દિગ્ગજ ગૂગલે તેની લોકપ્રિય નેવિગેશન એપ ગૂગલ મેપ્સ માટે અત્યાર સુધીનો સૌથી મોટો અપગ્રેડ જાહેર કર્યો છે. આ નવા અપડેટમાં ૫ એવા આશ્ચર્યજનક ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે જે યુઝર્સનો અનુભવ સંપૂર્ણપણે બદલી નાખશે. લોકેશન શેરિગ, સેવ્ડ પ્લેસિસ અને નેવિગેશન સિસ્ટમમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી મેપ્સ હવે વધુ સચોટ અને ઉપયોગી બનશે, જેનાથી લોકોની રોજિંદી મુસાફરી વધુ સરળ બનવાની પૂરેપૂરી સંભાવના છે
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
