News of Thursday, 19th March 2026
દિલ્હીમાં ગેરકાયદેસર LPG રેકેટનો પર્દાફાશ :3 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા: 46 સિલિન્ડર જપ્ત
ખ્યાલા વિસ્તારમાં ગેરકાયદેસર LPG સિલિન્ડર સ્ટોરેજ અને ગેસ રિફિલિંગના એક મોટા રેકેટનો પર્દાફાશ કરાયો

નવી દિલ્હી :દિલ્હી પોલીસના પશ્ચિમ જિલ્લાની સ્પેશિયલ સ્ટાફ ટીમે ખ્યાલા વિસ્તારમાં ગેરકાયદેસર LPG સિલિન્ડર સ્ટોરેજ અને ગેસ રિફિલિંગના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા , 46 સિલિન્ડર જપ્ત કર્યા અને આ કેસના સંદર્ભમાં ચાર લોકોની ધરપકડ કરી હતી .
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
