હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 20th March 2026
અમીરચંદ જગદીશ કુમાર એક્સપોર્ટ દ્વારા રૂ.૪૪૦ કરોડનો આઇપીઓઃ ૨૪મીએ ખૂલશે

રાજકોટ, તા.૨૦: અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ) લિમિટેડ (એસીજેકેઇએલ), એક બાસમતી ચોખા અને એફએમસીજી સ્ટેપલ્સની અગ્રણી પ્રોસેસર અને નિકાસકાર કંપની છે, જે તેની મુખ્ય બ્રાન્ડ ‘એરોપ્લેન' બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરવામાં આવે છે, તેને ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ દ્વારા રૂ.૪,૪૦૦ મિલિયન એકઠા કરવા માટે તેનું ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ) લાવી રહ્યા છે. રૂ.૪૪૦ કરોડના આ આઇપીઓનું સબસ્ક્રિપ્શન ૨૪મી માર્ચથી શરૂ થશે અને ૨૭મી માર્ચના રોજ બંધ થશે. આઇપીઓનું પ્રાઈઝ બેન્ડ પ્રતિશેર રૂ.૨૦૧થી ૨૧૨ રાખવામાં આવ્યું છે. એપ્લિકેશનની લોટ સાઈઝ ૭૦ શેરની છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
