<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

દિલ્હીમાં ધારાસભ્ય કુલદીપ કુમારની કાર પર હુમલો -તોડફોડ : પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજની તપાસ

પૂર્વ દિલ્હીના મધુ વિહારમાં રસ્તાની કિનારે પાર્ક કરેલી કોંડલીના ધારાસભ્ય કુલદીપ કુમારની કારના કાચ અજાણ્યા બદમાશોએ તોડી નાખ્યા: ધારાસભ્યની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો

(12:06 AM IST)