News of Wednesday, 25th March 2026
ક્રોમાએ કિંમતોમાં ૭૦ ટકા સુધીના ઘટાડા સાથે ફેસ્ટિવ મેગા ડીલ્સ રજૂ કરી

રાજકોટ,તા.૨૫: ગ્રાહકો ઉગાદી અને ગુડી પડવાની ખરીદી માટે તૈયાર થઈ રહ્યા છે, ત્યારે ટાટા ગ્રુપની ભારતની વિશ્વસનીય ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ લેપટોપની આગેવાની હેઠળ આકર્ષક ફેસ્ટિવલ ઓફરની જાહેરાત કરી છે જેમાં ગેમિંગ, એઆઈ અને રોજિંદા કમ્પ્યુટિંગ ડિવાઈસિસ પર મહાબચત તેમજ પસંદગીના એર કન્ડીશનર, ટેલિવિઝન, રેફ્રિજરેટર સહિત અન્ય પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર સમાવિષ્ટ છે.
આ સ્કીમનો લાભ ૩૧ માર્ચ સુધી તમામ ક્રોમા સ્ટોર્સ ફળદાયી બનાવે છે, જે એચપી, લેનોવો, આસુઝ જેવી બ્રાન્ડ્સના પસંદગીના NVIDIA RTX 50 કેટેગરીના ગેમિંગ લેપટોપ પર 25% સુધીનું એક્સચેન્જ બોનસ ઓફર કરે છે. તમે નવા એઆઈ-સંચાલિત મોડેલ્સ સહિત પસંદગીના વિન્ડોઝ લેપટોપ પર 20% સુધીનું એક્સચેન્જ બોનસ પણ માણી શકો છો.
ઈન્ફિનિટી રિટેલ લિ.ના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, ‘ઉગાદી અને ગુડી પડવો એ નવ વર્ષની શરૂઆતનું પર્વ છે. અને અમે જોઈએ છીએ કે, આ તહેવારમાં ઘણા ગ્રાહકો તેમના ઘરો અને વ્યક્તિગત જરૂરિયાતો માટે અર્થપૂર્ણ અપગ્રેડ શોધી રહ્યા છે. લેપટોપ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરતાં અમારી નવી ફેસ્ટિવ ઝુંબેશ રોજિંદા જીવનમાં પર્સનલ કમ્પ્યુટિંગના વધતા મહત્વને ઓળખે છે. આવશ્યક હોમ ઇલેક્ટ્રોનિક્સ પર પણ આકર્ષક ડીલ્સ સાથે અમે અમારા ગ્રાહકોનું શ્રેષ્ઠ મૂલ્ય અને પરિપૂર્ણ ખરીદીનો અનુભવ માણવાની ખાતરી કરવાનો ઙ્કયાસ કરીએ છીએ.'
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
