<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો૩૯

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

આકાંક્ષામાત્ર બંધન બને છે. ધનની આકાંક્ષા પણ બંધન છે. પ્રેમની આકાંક્ષા પણ બંધન છે. મોક્ષની આકાંક્ષા, પરમાત્‍માને પ્રાપ્‍ત કરવાની આકાંક્ષા અંતિમ બંધન છે.

જીવનમાં વિક્ષેપ એટલા માટે પડે છે કે લોકોની કોઈ ને કોઈ આકાંક્ષા હોય છે.જો તમને ધનની ઇચ્‍છા હશે તો વિક્ષેપ પડશે, કારણ કે બીજા લોકો પણ ધન ઇચ્‍છે છે. અને આ કારણે સંઘર્ષ થશે, પ્રતિસ્‍પર્ધા થશે, દુશ્‍મનાવટ થશે. આ સ્‍થિતિમાં તમે નિヘતિરૂપે ધન પ્રાપ્‍ત કરશો જ તેમ કહી ન શકાય, કારણ કે બીજા બળવાન પ્રતિયોગીઓ પણ હોય છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:19 AM IST)