હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 30th March 2026
EDએ કેજરીવાલ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી
કેજરીવાલને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો:કેજરીવાલ પર સમન્સ પાઠવવામાં આવ્યું ત્યારે હાજર ન રહેવાનો આરોપ

નવી દિલ્હી :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં કેજરીવાલને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. કેજરીવાલ પર સમન્સ પાઠવવામાં આવ્યું ત્યારે હાજર ન રહેવાનો આરોપ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ અને રિમાન્ડને EDએ દિલ્હી હાઈકોર્ટમાં યોગ્ય ઠેરવી છે, જ્યારે કેજરીવાલે તેને પડકારતી અરજી દાખલ કરી છે
। EDએ 21 માર્ચ, 2024ના રોજ કેજરીવાલની ધરપકડ કરી હતી અને બાદમાં તેમની કાનૂની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
