News of Wednesday, 1st April 2026
: અમેરિકા અને ઈઝરાયલ સામે યુદ્ધ ચાલુ રહેશે :ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ મુખ્ય નિવેદન આપ્યું
ઈરાનની નીતિઓ પર કોઈ સમાધાન થશે નહીં. ઈરાનની સેના દરેક સમયે તૈયાર

અમેરિકા અને ઈઝરાયલ સાથે યુદ્ધ ચાલુ રહેશે યુએસ-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે, ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ એક મુખ્ય નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા અને ઈઝરાયલ સાથે યુદ્ધ ચાલુ રહેશે. ઈરાનની નીતિઓ પર કોઈ સમાધાન થશે નહીં. ઈરાનની સેના દરેક સમયે તૈયાર છે. ઈરાનના સુપ્રીમ લીડરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પને પોતાના સૈનિકો પાછા ખેંચવા માટે વિનંતી કરવામાં આવી છે. જોકે, ટ્રમ્પે કહ્યું છે કે જો જરૂર પડશે તો તેઓ પાછા ફરશે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
