તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
બરેલીમાં કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ચાર લોકોના ઘટનાસ્થળે મોત: આઠ લોકો ઘાયલ
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા હતા.

ઉત્તર પ્રદેશના બરેલીમાં માર્ગ અકસ્માત થયો હતો. ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઝડપી ગતિએ આવતી બોલેરો સ્થિર ટેન્કર સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે, બોલેરો સંપૂર્ણપણે નાશ થઇ હતી. અકસ્માતમાં એક બાળક સહિત આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા હતા.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
