News of Monday, 6th April 2026
મધ્યપ્રદેશ હાઇકોર્ટ જસ્ટિસ સંદીપ ભટ્ટની જબલપુરથી ઇન્દોર મુખ્યાલયમાં બદલી

રાજકોટ, તા. ૬: મધ્યપ્રદેશ હાઇકોર્ટ દ્વારા ઇન્દોર મુખ્યાલય અને જબલપુર ખંડપીઠના બે જસ્ટિસની પરસ્પર બદલી કરવામાં આવી છે. મધ્યપ્રદેશ હાઇકોર્ટ ચીફ જસ્ટીસ દ્વારા કરવામાં આવેલા આદેશમાં જબલપુરના જસ્ટિસ મુળ રાજકોટના સંદીપ નટવરલાલ ભટ્ટની ઇન્દોર મુખ્યાલય ખાતે અને ઇન્દોરથી જસ્ટિસ સંજીવ સુધાકર કલગાંવકરની જબલપુર ખાતે સામસામી બદલી કરવામાં આવી છે. આ આદેશ તા. ૨૦/ ૦૪/ ૨૦૨૬થી અમલી બનશે તેમ જણાવાયું છે
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
