<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ઇઝરાયલની ચેતવણીઃ ઇરાનના લોકો રેલ્‍વે મુસાફરી ન કરેઃ ૧૨ કલાક દૂર રહોઃ જીવ ગુમાવશો

 

તેલઅવિવ તા.૭: ઇઝરાયલે ઇરાનના લોકોને ટ્રેનમાં મુસાફરી ન કરવાની ચેતવણી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્‍યું છે કે તેઓએ આગામી ૧૨ કલાક સુધી ટ્રેનનો ઉપયોગ ન કરવો જોઈએ અને રેલ્‍વે ટ્રેકથી દૂર રહેવું જોઈએ.

ઇઝરાયલી સૈન્‍ય (IDF) એ મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું, પ્રિય નાગરિકો, તમારી સલામતી માટે, અમે તમને અપીલ કરીએ છીએ કે હવેથી રાત્રે ૯ વાગ્‍યા (ઈરાની સમય) સુધી સમગ્ર દેશમાં ટ્રેનમાં મુસાફરી ન કરો. ટ્રેનો અને રેલ્‍વે લાઇનો નજીક તમારી હાજરી તમારા જીવન માટે જોખમી બની શકે છે.

ટ્રમ્‍પે ઇરાનને હોર્મુઝ સ્‍ટ્રેટ ખોલવા માટે મંગળવારે રાત્રે ૮ વાગ્‍યા (યુએસ સમય) સુધીનો સમય આપ્‍યો છે, પરંતુ ઇઝરાયલની ચેતવણી તેના

 

ાગભગ ૬.૫ કલાક પહેલા સમાપ્ત થઈ જશે.(

(3:51 PM IST)