હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 8th April 2026
અમેરિકા-ઇઝરાયેલ હુમલો કરશે તો ઈરાન ૫ મોટા ઓઇલ લક્ષ્યોને નિશાન બનાવશે યુએઈ, બહેરીન, કુવૈત અને ઇઝરાયેલની ઓઇલ ફેસિલિટી ઈરાનના મુખ્ય ટાર્ગેટ પર
જો અમેરિકા કે ઇઝરાયેલ ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરશે, તો ઈરાન વળતા પ્રહારમાં મધ્ય પૂર્વના ૫ મોટા ઓઇલ અને ગેસ લક્ષ્યોને નષ્ટ કરશે.

જો અમેરિકા અને ઇઝરાયેલ મંગળવારે રાત્રે ૮ વાગ્યા (ઇએસટી) પછી ઈરાનના નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરે છે, તો ઈરાને ૫ પ્રારંભિક લક્ષ્યો પર હુમલો કરવાની ચેતવણી આપી છે.
આ લક્ષ્યોમાં હાઈફામાં ઇઝરાયેલની રિફાઇનરી, યુએઈમાં એક્ઝોનમોબિલ અને શેવરોનની ગેસ ફેસિલિટી, અબુ ધાબી નેશનલ ઓઇલ કંપનીની પેટ્રોકેમિકલ સુવિધાઓ, સુત્રિયા (બહેરીન) ની પેટ્રોકેમિકલ ફેસિલિટી અને શુએબા (કુવૈત) ના પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે.
ઈરાનનું માનવું છે કે યુએઈ, બહેરીન અને કુવૈત અમેરિકાને યુદ્ધ માટે ઉશ્કેરી રહ્યા છે. જો આ ઉર્જા લક્ષ્યો પર હુમલા થશે તો બુધવાર સુધીમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૧૫૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
