<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

અનંત અંબાણીના જન્મદિને રાજભા ગઢવી, સાંઇરામ દવે, વિમલ મહેતા સંગ લોક ડાયરાની જમાવટ

જામનગરઃ રિલાયન્‍સના અનંત અંબાણીના જન્‍મદિને લોકડાયરાની રમઝટ બોલી હતી. જેમાં રાજભા ગઢવી, સાંઇરામ દવે, વિમલ મહેતાએ પોતાની કલા રજુ કરી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ મુકુંદ બદિયાણી-જામનગર

(12:04 PM IST)