News of Monday, 13th April 2026
છેલ્લા ૨૪ કલાકમાં ૫ મુખ્ય અપડેટ્સ

*ચીનને ધમકીઃ ટ્રમ્પે ચીનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તે ઈરાનને લશ્કરી સહાય પૂરી પાડશે, તો અમેરિકા ૫૦% સુધીના ભારે ટેરિફ લાદશે.
*હોર્મુઝની નાકાબંધીઃ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસ નેવી હોર્મુઝની સામુદ્રધુનીને નાકાબંધી કરશે અને ઈરાનને ટોલ ચૂકવતા જહાજોને રસ્તામાં રોકવામાં આવશે.
*ઈઝરાયલી મંત્રીની મસ્જિદની મુલાકાતઃ જોર્ડને ઈઝરાયલી મંત્રી બેન ગ્વીરની અલ અક્સા મસ્જિદની મુલાકાતનો વિરોધ કર્યો, તેને ઉશ્કેરણીજનક પગલું અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કામ ગણાવ્યું.
*ઈરાને ટોલની માંગ કરીઃ ઈરાને દાવો કર્યો હતો કે હોર્મુઝની સામુદ્રધુની તેના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે અને તેમાંથી પસાર થતા જહાજોને રિયાલમાં ટોલ ચૂકવવાની જરૂર પડશે.
*૫૦ લોકોની ધરપકડઃ ઈરાનમાં જાસૂસીના આરોપમાં લગભગ ૫૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેના પર અમેરિકા અને ઈઝરાયલને સંવેદનશીલ માહિતી પૂરી પાડવાનો આરોપ છે.
* મુંબઈના શિવાજી પાર્ક ખાતે સાંજે ૪ વાગે આશા ભોંસલેના અંતિમ સંસ્કાર થશે
* ઇઝરાઇલે જાહેર કર્યું કે જંગ હજી જારી છે
* યુપીના હાપુડમાં લગ્ન પુરા કરી પાછી ફરી રહેલ જાનથી ભરેલી બસ, ટ્રક સાથે અથડાતા, ૬ ના સ્થળ ઉપર મોત, ૭ ગંભીર, કુલ ૧૨ ને ઈજા
* નરેન્દ્રભાઈ આજે દિલ્હીમાં મહિલા નેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા છે
* દિલ્હી આબકારી નીતિ - લીકર પોલિસી બાબતે કોર્ટમાં સુનાવણી
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
