<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૪૬

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

અષ્ટાવક્ર કહે છેઃ ‘સમગ્ર ધનને કમાઈને મનુષ્‍ય અતિશય ભોગ પ્રાપ્ત કરે છે પરંતુ તે બધાના ત્‍યાગ વગર મનુષ્‍ય સુખી નથી થતો.' ધ્‍યાન રાખજો - ‘સમગ્ર ધન! સમગ્ર ધનનો અર્થ થયો ラ જે કોઈ વસ્‍તુમાં તમને લાગે કે સુખ મળશે પછી તે વસ્‍તુ કંઈ પણ હોય, પરંતુ તે વસ્‍તુ તમારા માટે ધન બની જશે. જેને પણ તમે સુખનું માધ્‍યમ માનો છો, તે તમારા માટે ધન છે. માટે જ કોઈ વ્‍યક્‍તિ રૂપિયા એકઠા કરે છે, તો કોઈ વ્‍યક્‍તિ ટપાલ-ટિકિટ એકઠી કરે છે. કોઈ વ્‍યક્‍તિ જ્ઞાન એકઠું કરે છે.. તો વળી કોઈક બીજું કંઈક એકઠું કરે છે...

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:34 AM IST)