હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

ઈરાનના રાષ્ટ્રપતિએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક મોટું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે, તેમનો દેશ સંરક્ષણ અને રાજદ્વારી બંને મોરચે આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ઈરાને ક્યારેય ન તો યુદ્ધનું મેદાન છોડ્યું છે અને ન તો તે શાંતિ વાટાઘાટોની ટેબલ પરથી પાછળ હટ્યું છે. રાષ્ટ્રપતિનું આ નિવેદન દર્શાવે છે કે, ઈરાન પોતાની સૈન્ય તાકાત મજબૂત રાખવાની સાથે-સાથે આ ક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિ સ્થાપવા માટેના રાજદ્વારી પ્રયાસો અને કરારો માટે પણ સમાન રીતે તૈયાર છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM