<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

સરકારના સફળ શાસનના 12 વર્ષ પૂર્ણ :પીએમ મોદીના નામે નોંધાશે મહાકીર્તિમાન

આ ઐતિહાસિક ક્ષણ પહેલા આજે ભાજપ અધ્યક્ષ અને મંત્રીઓ સરકારની સિદ્ધિઓ અંગે એક ઓફ-ધ-રેકોર્ડ બ્રીફિંગ આપશે.

કેન્દ્રમાં મોદી સરકારના સફળ શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિશેષ કાર્યક્રમો ચાલી રહ્યા છે, પરંતુ 9 જૂનનો દિવસ ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાશે. કારણ કે, વડાપ્રધાન મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા વડાપ્રધાન બનવાની દિશામાં વધુ એક મોટો આંકડો પાર કરશે. આ ઐતિહાસિક ક્ષણ પહેલા આજે ભાજપ અધ્યક્ષ અને મંત્રીઓ સરકારની સિદ્ધિઓ અંગે એક ઓફ-ધ-રેકોર્ડ બ્રીફિંગ આપશે.

 

(12:02 AM IST)