<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

મુંબઈ નજીક મીરા ભાયંદરમાં મોટી દુર્ઘટના ટળી :વિસ્ફોટક કરાયા નિષ્ક્રિય

નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) અને મીરા-ભાયંદર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સફળતાપૂર્વક નિષ્ક્રિય કર્યો

મુંબઈ નજીક આવેલા મીરા-ભાયંદરમાં એક અવિસ્ફોટિત દારૂગોળો મળી આવ્યો હતો, જેને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) અને મીરા-ભાયંદર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સફળતાપૂર્વક નિષ્ક્રિય કર્યો છે. સ્થાનિક પોલીસે ખતરાને સમયસર ઓળખીને NSG ની મદદ માંગી હતી, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી

(12:18 AM IST)