<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ઈરાન પહેલા પણ અમેરિકાની ધમકીઓનો જવાબ આપતું આવ્યું છે અને આગળ પણ આપતું રહેશે: ઈરાનની ચેતવણી

સેના પ્રવક્તા શેકારચીએ કહ્યું કે ઈરાને દરેક વખતે પોતાના હિતોનું રક્ષણ કર્યું છે અને આ વખતે પણ પાછળ હટવાનો કોઈ પ્રશ્ન નથી

ટ્રમ્પની નવી ધમકીઓ પછી ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે તે કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં. ઈરાની સેનાના પ્રવક્તા અબોલફઝલ શેકારચીએ કહ્યું કે ઈરાન પહેલા પણ અમેરિકાની ધમકીઓનો જવાબ આપતું આવ્યું છે અને આગળ પણ આપતું રહેશે.

ઈરાની સમાચાર એજન્સી ફાર્સ અનુસાર, શેકારચીએ કહ્યું કે ઈરાને દરેક વખતે પોતાના હિતોનું રક્ષણ કર્યું છે અને આ વખતે પણ પાછળ હટવાનો કોઈ પ્રશ્ન નથી.

(10:52 PM IST)