<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

બિહાર-ઝારખંડમાં એલર્ટ અને પહાડી રાજ્યોમાં આફતની આશંકા

ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીર જેવા પહાડી વિસ્તારોમાં તોફાની વરસાદ સાથે કરા પડવાનું એલર્ટ: 50-60 કિમીની ઝડપે બરફીલો પવન ફૂંકાઈ શકે

 

બિહાર અને ઝારખંડમાં પણ હળવા વરસાદની સાથે વીજળી પડવાની આશંકા હોવાથી હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. બીજી તરફ, ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીર જેવા પહાડી વિસ્તારોમાં તોફાની વરસાદ સાથે કરા પડવાનું એલર્ટ છે, જ્યાં 50-60 કિમીની ઝડપે બરફીલો પવન ફૂંકાઈ શકે છે, જેથી પ્રવાસીઓને સાવચેત રહેવા સલાહ અપાઈ છે.

(12:58 AM IST)