હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 11th June 2026
ગ્રીનલેન્ડમાં વિશાળ હિમખંડ તૂટતાં પ્રચંડ મોજાં ઉછળ્યા

જૂન ૨૦૨૬ની શરૂઆતમાં ગ્રીનલેન્ડના ઇલુલિસેટ આઇસફજોર્ડ ખાતે એક ગગનચુંબી હિમખંડ સમુદ્રમાં તૂટી પડવાની (‘કેલ્વિંગ') ઘટના બની હતી. 'ડિસ્કોલાઇન એક્સપ્લોરર' ક્રૂઝના કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યમાં, હજારો ટનનો બરફનો પહાડ પાણીમાં ખાબકતાં સુનામી જેવા વિશાળ મોજાં ઉછળ્યા હતા, જેને જોઈને ત્યાં હાજર પ્રવાસીઓ અને ગાઇડ્સ આヘર્યચકિત થઈ ગયા હતા.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
