હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૬૪

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
જીવનના સુખને ભોગવી લો સમગ્રતાથી. તે ભોગમાં તમે અનુભવશો કે જીવનમાં દુઃખ, માત્ર દુઃખ છે. જેમ જેમ સુખો ભોગવતા જશો, તેમ તેમ સુખનો સ્વાદ બદલાતો જશે અને દુઃખની પ્રતીતિ થવા લાગશે. અને એક દિવસ જયારે સમગ્ર જીવનના બધાં સુખ, દુઃખરૂપ બની જશે તે દિવસે તમે જાગ્રત થવા માટે તત્પર થશો.
તમારામાં અત્યારે કદાચ રૂપાંતરિત થવાની, જાગ્રત થવાની કોઇ આકાંક્ષા જ નથી. આકાંક્ષા તો કંઇક જુદી છે- જે ફળીભુત નથી થઇ. કોઇને ધન જોઇએ છે-ધન પ્રાપ્ત થયું નથી. માટે તે વિચારે છે- ‘ચાલો ધર્મમાં ધ્યાન લગાવીએ' પરંતુ અંતરમાં આકાંક્ષા તો ધનની જ છે.
માટે અંતરમાં તપાસો! જેને વાસ્તવમાં રૂપાંતરણ કરવું હશે તેનામાં સંભવશે જ. (૩.૩)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
