હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 13th June 2026
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ ૯ જુલાઈએ મશહદમાં અંતિમ સંસ્કાર

તેહરાન: ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત સૈન્ય હુમલામાં માર્યા ગયેલા ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈની દફનવિધિ તેમના મોતના ૪ મહિના એટલે કે ૧૩૨ દિવસ બાદ આગામી ૯ જુલાઈના રોજ મશહદ શહેરમાં કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય મીડિયા અને સત્તાવાર અહેવાલો મુજબ, ખામેનેઈના નિધન બાદ ઈરાનની રાજકીય અને સામાજિક સ્થિતિ અત્યંત તંગ હતી, જેના પગલે અંતિમ વિધિમાં વિલંબ થયો હતો.
હવે ૯ જુલાઈએ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મશહદમાં તેમના અંતિમ સંસ્કાર થવા જઈ રહ્યા છે, જેના પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
