News of Monday, 15th June 2026
વેલકમ માય ડિયર ફ્રેન્ડ નરેન્દ્ર મોદી

ફ્રાન્સ ખાતે નરેન્દ્રભાઇને ઉષ્માભર્યો આવકાર આપી રહેલા ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમાન્યુઅલ મેક્રોન નજરે પડે છે. તેમણે પોતાના ટવીટર એકાઉન્ટ ઉપર ફોટો શેર કરતા લખ્યુ છે કે મારા પ્રિય મિત્ર નરેન્દ્ર મોદીને આવકારતા મને અપાર હર્ષ થાય છે. નાઇસ ખાતેથી એવીયન અને પેરીસમાં વીવા ટેક સુધીની આ તેમની ૭ મી મુલાકાત ફ્રાન્સ અને ભારત વચ્ચેની ભાગીદારીની અભૂતપૂર્વ તાકાત દર્શાવે છે.અમે પ્રતિભા, રોકાણ અને અમારા નાગરિકો માટેનું મજબૂત નિરાકરણ માટે નવું ચેપ્ટર શરૂ કરી રહયા છીએ
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
