News of Tuesday, 4th August 2026
વિપક્ષોનું સંસદની બહાર પ્રદર્શન...

સંસદમાં નીટ, રામ મંદિરમાં કથિત દાનચોરી સહિતના અનેક મુદાઓ પર વિરોધ અને સત્તારૂઢ પક્ષના સાંસદો વચ્ચે ઘર્ષણ ચાલુ છે. સંસદની બહાર પણ તેઓ દેખાવો અને પ્રદર્શનો કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, ડિમ્પલ યાદવ અને જયા બચ્ચન જેવા નેતાઓએ સંસદની બહાર પ્રદર્શનો કર્યા હતા. સપા સાંસદ ડિમ્પલે સંસદની બહાર દાનચોરી મામલે નાટક ભજવ્યું હતું. તેમની સાથે તેમની પાર્ટીના અન્ય સાંસદો પણ જોડાયા હતા
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
