News of Friday, 7th August 2026
૨૦ લાખનાં ઘરેણાં પહેરીને ગોલ્ડન શિવજીની પ્રતિમા સાથે ચાલતો ગોલ્ડન કાવડિયો ફેમસ

મુઝફફરનગર,તા.૭: મુઝફફરનગરમાં કાવડયાત્રા દરમ્યાન એક શિવભક્ત તેના અનોખો અંદાજને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એનું કારણ છે આ શિવભક્ત ૨૦ લાખ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં પહેરીને ચાલી રહ્યો છે. તેણે જે શિવજીની પ્રતિમા ખભે ઉપાડી છે એ પણ સોનાના રંગની ચમકીલી છે. આ લુકને કારણે પગપાળા ચાલી રહેલા શ્રદ્ધાળુઓમાં તેણે સહુનું ધ્યાન ખેંચ્યું હતું.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
