<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

કચ્છી હાટવણાટની સાડી સાથે કંગના રનોતનો નવો લુક વાયરલ : જુઓ વિડીયો

દેશની હસ્તકલા કારીગીરીની પરંપરાને અપનાવવાનો યુવા પેઢીને સંદેશો આપતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૮ : કચ્છી હાટવણાટની સાડી સાથે કંગના રનોતનો નવો લુક વાયરલ: “નેશનલ હેન્ડલુમ ડે” ના કચ્છના ભુજોડીની પ્રખ્યાત હાથવણાટના કસબની પહેરેલી સાડી સાથે બોલિવુડની અભિનેત્રી અને સાંસદ કંગના રનોતનો દેશની હસ્તકલા કારીગીરીની પરંપરાને અપનાવવાનો યુવા પેઢીને સંદેશો આપતો વીડિયો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ. 

(11:04 AM IST)