હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th August 2026
કેરળના મુથલાપોઝીમાં બોટ દુર્ઘટના બાદ લાપતા માછીમાર શિજિનની શોધખોળમાં જોડાવા INS કલ્પના પહોંચ્યું
સ્થાનિક રેસ્ક્યૂ ટીમ અને નેવીના જવાનો દ્વારા દરિયાઈ વિસ્તારમાં માછીમારની શોધખોળ ચાલુ

કેરળના તિરુવનંતપુરમ સ્થિત મુથલાપોઝી કિનારે સર્જાયેલી બોટ દુર્ઘટનામાં ગુમ થયેલા માછીમાર શિજિનની શોધખોળ વધુ તેજ કરવામાં આવી છે. લાપતા માછીમારને શોધવા માટેના સર્ચ ઓપરેશનમાં જોડાવા ભારતીય નૌકાદળનું જહાજ INS કલ્પના મુથલાપોઝી પહોંચી ગયું છે. સ્થાનિક રેસ્ક્યૂ ટીમ અને નેવીના જવાનો દ્વારા દરિયાઈ વિસ્તારમાં માછીમારની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
