News of Monday, 10th August 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૮૦

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
એક વાત ધ્યાનમાં રાખજો- જે મનુષ્યને તમે ધનની પાછળ દોડતો જોશે... અને જો તમે તેના જીવનને બારીકાઇથી તપાસશો, તો એકવાત નિヘતિ જણાશેઃ તેના જીવનમાં પ્રેમ જોવા નહીં મળે. એવું જોવામાં આવ્યું છે કે- જીવનમાં જેટલો પ્રેમ હોય, તેટલી ધન માટેની પાગલતા ઓછી. જીવનમાં જેટલો પ્રેમ ઓછો. જીવનમાં જેટલો પ્રેમ ઓછો તેટલી ધન માટેની પાગલતા વધુ. ધન, પ્રેમની પિ પૂર્તિ છે. મન જયારે રિકત હોય ત્યારે તેને કોઇ વસ્તુથી ભરવું રહ્યું.અંતરની રિકતતા ગભરાવનારી છે. ભય ઊભો થાય છે. અંતરમાં જ.ે ખાલીપો છે તેને ધનથી ભરવો રહ્યો.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
