News of Monday, 10th August 2026
મિલ્કી મિસ્ટ કંપનીના ચેરમેન-ઍમ.ડી.ટી.સતિષકુમાર અને તેમના પુત્ર નીતિશ ટી.ઍસ.સહિતના અધિકારીઓની ટીમ ‘અકિલા’ના આંગણે

રાજકોટઃ દક્ષિણ ભારતમાં પેકેજ્ડ ફૂડ ઉદ્યોગમાં ખૂબ જ નામના ધરાવતી કંપની ‘મિલ્ક મિસ્ટ'નો આઈપીઓ આવતીકાલથી ખુલી રહ્યો છે. તસ્વીરમાં અકિલાના મોધી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા સાથે કંપનીના ચેરમેન અને એમ.ડી.ટી.સતિષકુમાર અને તેમના પુત્ર નીતિન ટી.એસ. તેમજ કંપનીના હોલટાઈમ ડીરેક્ટર-ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર ડો.કે.રથનમ ચીફ ફાઈનાન્સીયલ ઓફિસર બિશ્વજીથ નજરે પડે છે. આ તકે મનિષભાઈ મહેતા (એડેક્ટર-રાજકોટ) પણ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
