હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 11th August 2026
ભારતે બોલિવિયાને 8 મેટ્રિક ટન આવશ્યક દવાઓની મદદ મોકલી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જયસ્વાલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ભારત એકતા અને સહિયારા વિકાસ દ્વારા સહયોગ વધારવા માટે હંમેશાં તૈયાર

ભારતે બોલિવિયાની જાહેર આરોગ્ય ક્ષમતાને મજબૂત કરવાના હેતુથી 8 મેટ્રિક ટન જીવનરક્ષક અને અત્યંત આવશ્યક દવાઓનો જથ્થો રવાના કર્યો છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જયસ્વાલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ભારત એકતા અને સહિયારા વિકાસ દ્વારા સહયોગ વધારવા માટે હંમેશાં તૈયાર રહે છે. ભારતની આ સહાયથી બોલિવિયાની સ્વાસ્થ્ય સેવાઓને મોટો ટેકો મળશે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
