હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

ભારતે બોલિવિયાની જાહેર આરોગ્ય ક્ષમતાને મજબૂત કરવાના હેતુથી 8 મેટ્રિક ટન જીવનરક્ષક અને અત્યંત આવશ્યક દવાઓનો જથ્થો રવાના કર્યો છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જયસ્વાલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ભારત એકતા અને સહિયારા વિકાસ દ્વારા સહયોગ વધારવા માટે હંમેશાં તૈયાર રહે છે. ભારતની આ સહાયથી બોલિવિયાની સ્વાસ્થ્ય સેવાઓને મોટો ટેકો મળશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM