<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

પંજાબમાં મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ હરિદ્વાર-ઋષિકેશ, મથુરા-વૃંદાવન અને સાલાસર-ખાટુ શ્યામ ત્રણ નવા રૂટ શરૂ

યાત્રાળુઓને એક પણ પૈસો ખર્ચવાની જરૂર નથી. પંજાબ સરકાર શ્રેષ્ઠ હોટલ, ભોજન અને લક્ઝરી બસો સહિત તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડશે : કેજરીવાલની જાહેરાત

નવી દિલ્હી :આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, "આજથી, મુખ્યમંત્રી યાત્રા યોજના હેઠળ પંજાબમાં ત્રણ નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે: હરિદ્વાર-ઋષિકેશ, મથુરા-વૃંદાવન અને સાલાસર-ખાટુ શ્યામ. બધાને ખૂબ ખૂબ અભિનંદન. યાત્રાળુઓને એક પણ પૈસો ખર્ચવાની જરૂર નથી. પંજાબ સરકાર શ્રેષ્ઠ હોટલ, ભોજન અને લક્ઝરી બસો સહિત તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડી રહી છે."

(11:54 PM IST)