હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૮૧

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
હું ધર્મને આભિજાત્ય (aristocrasy) કહું છું. આભિજાત્યનો અર્થ છે - પ્રયોજનશૂન્ય પ્રયોજનાતીત!
તમારા જીવનમાં જયારે પણ કંઇક પ્રયોજનાતીત સંભવે છે, ત્યારે આનંદની થોડી અમથી ઝલક મળે છે.
દાત, પ્રેમ! માટે જ રાજનેતા પ્રેમના ચક્કરમાં નથી પડતા. તેઓ સમગ્ર શકિત ને પદ માટે વાપરે છે. ધનાકાંક્ષી, ધન પાછળ પાગલ વ્યકિતઃ પોતાની સમગ્ર શકિત ધનને મેળવવા માટે વાપરે છે. તેની પાસે પ્રેમ માટે ફુરસદ કયાં છે?
તમે વ્યવહારિક લોકોને પૂછશો તો કહેશે- પ્રેમ એટલે પાગલતા! પરંતુ થોડી અમથી ‘તેની' ઝલક મળે છે- જે પ્રયોજનરહિત છે, જે અર્થની પાર છે. તેમ છતાં ‘તે' પરમ રસમય છે. તેમ છતાં ‘તે' પરમ વિભામય છે. તેમ છતાં ‘તે' સચ્ચિદાનંદ છે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
