હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th August 2026
ટ્રમ્પની હાલત થશે ‘પીછાં વગરના મોર જેવી'
સીએનએન ન્યુઝ નોંધે છે કે નાટો સમીટ પરત થતી વેળા ટ્રમ્પની ભવ્ય સ્થિતિની ઘટનાથી ટ્રમ્પનો ગ્રાફ નીચે આવ્યો છે. મિડ ટર્મ ઇલેકશનમાં ટ્રમ્પ ઘણું ગુમાવશે!

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૩: ભૂતકાળમાં એક સમીટ પ્રસંગે ટ્રમ્પે ઉપસ્થિત નેતાઓ સામે ‘આઇ એમ ધ બોસ' ઉચ્ચારણ કરેલ એજ ટ્રમ્પ હાલના નાટો સમીટ થી પરત ફરતી વેળા ઇરાનની ધમકીથી ડરીને તેણે જે રીતે પ્લેન બદલ્યું અને બીજા પ્લેનમાં જવા જે સાધનનો સહારો લેવો પડયો, આ એક ઘટનાને સીએનએન એ ઘણા વિસ્તારથી, ઘણા પાસાઓથી, ટ્રમ્પને ભવિષ્યમાં થનારા નુકશાનને લંબાણથી વર્ણવી છે.
યુદ્ધ વિશેષજ્ઞો અને એનાલીસિસ્ટ અમરેશ મિશ્રા અને ગિરિજેશ વરિષ્ઠ એ પણ આજ બાબતને તેઓના અંતિમ-ફ્રેશ વીડિયોમાં જણાવે છે કે, અમેરિકામાં યોજાનાર મિડ ટર્મ ઇલેકશન યાને મધ્યાવર્તી ચુંટણીમાં ટ્રમ્પની હાલત ‘પીછાં વગરના મોર' જેવી થવાની છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
