હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th August 2026
સંતોનું મહામિલન

મુંબઇના ધાટકોપર જૈન સંધ, કામાગલી ખાતે બીરાજમાન જૈનાચાર્ય પૂ. વિજય રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજાની વિખ્યાત કથાકાર પૂ. મોરારીબાપુએ સૌજન્ય મુલાકાત કરી હતી. આ પ્રસંગે બંન્ને સંતોએ વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. આ તકે ધાટકોપરના ધારાસભ્ય પરાગભાઇ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
